ગીરના જંગલમાં સિંહ અને શ્વાન સામસામે આવી ગયા હતા અને બન્યું કઈક એવું જે અત્યાર સુધી ન બન્યું હોય શ્વાનએ સિંહ ને ભગાવ્યો . આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સિંહ શ્વાનનો શિકાર કરવા જાય છે પણ શ્વાન સિંહને ભગાડે છે. આ વીડિયો સાસણના જંગલનો હોવાનું મનાઈ રહ્યું છે

જુઓ વીડિયો