ભારતીય ક્રિકેટ ટીમ નવેમ્બર માસમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે ત્યારે BCCI એ વનડે, T-20 અને ટેસ્ટ ફોરમેટ માટે ટીમ ની સત્તાવાર જાહેરાત કરી છે.  પહેલા ત્રણ વનડેની સીરિઝ 25 થી 30 નવેમ્બર દરમિયાન રમાશે  ત્યારબાદ 4 થી 8 ડિસેમ્બર દરમિયાન 3 T-20ની સીરિઝ રમાશે અને અંતે ટેસ્ટ મેચની સીરિઝની શરૂઆત 17 ડિસેમ્બર થી થશે. કુલ 4 ટેસ્ટ મેચ રમશે.

ભારતીય વનડે ક્રિકેટ ટીમ

BCCI એ ટ્વીટ મારફત ટીમ ની જાહેરાત કરી

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન તથા વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

ભારતીય T-20 ક્રિકેટ ટીમ
BCCI એ ટ્વીટ મારફત ટીમ ની જાહેરાત કરી

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન તથા વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દિપક ચહર, વરૂણ ચક્રવર્તી

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ
BCCI એ ટ્વીટ મારફત ટીમ ની જાહેરાત કરી

વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, મોહમ્મદ સિરાજ