કોરોના વાયરસના વધતા પ્રકોપ અને કેટલીક ટીમના ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવવાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.  BCCI IPL 14મી સિઝનની બાકી રહેલી 31 મેચોનું આયોજન સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAEના ત્રણ સ્ટેડિયમમાં કરવા ઇચ્છે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં IPLની 31 મેચ ફરી શરૂ કરવામાં આવશે