એક તરફ લોકો સમાજ સેવાના નામે રાજકારણમાં આવી પોતાનો સ્વાર્થ સાધતાં હોય છે. ત્યારે બીજી તરફ ધારી તાલુકાના કરેણ ગામે રાજકીય આગેવાનોને ઉત્તમ ઉદાહરણ પૂરું પડતો એક કિસ્સો સામે આવ્યો છે.

ધારી તાલુકાના કણેર ગામે પીવાના પાણી માટે રિંગ દારમાં પાણી ખૂટતા એના એજ દિવસે યુવા સરપંચ મહીપતભાઈ અનકભાઈ વાળા દ્વારા પોતાના સ્વ ખર્ચે રી બોર કરી પાણીની વ્યવસ્થા ઉભી કરી.

એક તરફ ઉનાળાની શરૂઆત થઈ છે અને પાણી ખૂટતા જ 108ની જેમ ગામમાં ખડેપગે રહેતા સરપંચ મહિપતભાઈએ યુદ્ધના ધોરણે પોતાના ખર્ચે જ રી બોર કરીને ગ્રામજનોને પાણીની હાલાકીથી દૂર રાખ્યા છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો