બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી રોજી રોટી કમાતી મહિલાઓ પર આજે પોલીસ ત્રાટકી હતી. મહિલા PSI દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી હતી. અને આ ઘટના ની જાણ ધારાસભ્ય વીરજીભાઈ ઠૂમરને થતાં તેમણે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને પોલિસ ની કામગીરી પર પણ સવાલ કર્યો છે. આ મહિલા પોલીસ અધિકારી પર કાર્યવાહી કરવા માગ કરી હતી

જુઓ વીરજીભાઇ ઠૂમર એ શું આપી પ્રતિક્રિયા