દેશમાં કોરોનાનું સંક્રમણવશી રહ્યું છે આ સાથે કરીને આઈપીએલના ખેલાડીઓને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે. જેના કારણે આઈપીએલની આ સીઝન સસ્પેન્ડ કરવામાં આવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ કાઉન્સિલ અને બીસીસીઆઇ ની બેઠકમાં આ સીઝન સસ્પેન્ડ કરવણીઓ નિર્ણય લેવામાં આવ્યો છે .

ગઈકાલે કેકેઆર અને આરસીબી વચ્ચેની મેચ ખેલાડીઓ પોઝિટિવ આવતા મેચ બંધ રાખવામાં આવી હતી ત્યારે હવે રિદ્ધિમાન સાહા અને અમિત મિશ્રા કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી મળી છે.