રાજ્યમાં એન્કેફેલાઇટીસ રોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ આ રોગ જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 118 કેસો સામે આવ્યા છે. ત્યારે આજે એક જ દિવસમાં એન્કેફેલાઇટીસના (ચાંદીપુરા)ના કુલ 22 કેસો પોઝિટિવ આવ્યા છે. આ સાથે કુલ 41 દર્દીઓના મોત નિપજ્યા

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 118 કેસો સામે આવ્યા છે. જેમાં સાબરકાંઠા-10, અરવલ્લી 06, મહીસાગર 02, ખેડા 06, મહેસાણા 07, રાજકોટ 05, સુરેન્દ્રનગર 04, અમદાવાદ કોર્પોરેશન 11, ગાંધીનગર 6, પંચમહાલ 15, જામનગર 6, મોરબી 5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટા ઉદેપુર 2, દાહોહ 2, બરોડા 6, નર્મદા 02, બનાસકાંઠા 05, બરોડા કોર્પોરેશન 02, ભાવનગર 01 ,દ્રારકા 01, રાજકોટ કોર્પોરેશન 04, કચ્છ 1, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 2, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન ખાતે એક એક કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં આજે ચાંદીપુરમના કુલ 22 કેસો પોઝિટિવ આવ્યા
સાબરકાંઠા-03, અરવલ્લી-02, મહિસાગર 01, ખેડા-01, મહેસાણા-02, સુરેન્દ્રનગર 01, અમદાવાદ કોર્પેરેશન-02, ગાંધીનગર-01, પચમહાલ-03, જામનગર-01, મોરબી-01, દાહોદ 01, બરોડા-01, બનાસકાંઠા-01, દ્વારકા-01, તેમજ કચ્છ-01 કેસ ચાંદીપુરના જોવા મળ્યા.

ગુજરાત રાજયમાં 118 વાયસલ કેસ પેકી કુલ 41 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સાબરકાંઠા-02, અરવલી-03, મહીસાગર-02, ખેડા-01, મહેસાણા-02, રાજકોટ-03, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-04, ગાંધીનગર-02, પચમહાલ-05, જામનગર-01, મોરબી-03, ગાંધીનગર કોર્પેરેશન-02, દાહોદ-02, બરોડા-01, બનાસકાંઠા-03, બરોડા કોર્પોરેશન-01, દ્વારકા-01, સુરત કોર્પોરેશન-01 તેમજ જામનગર કોર્પોરેશન-01 એમ કુલ-41 દદીઓ મૃત્યુ પામેલા છે.