ગીરસોમનાથ યુવાન મયુર જાદવ જેઓ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશનમ્સ સુંદર કામગીરી કરી સમગ્ર ગીરસોમનાથ અને ગુજરાત સહિત દેશ-વિદેશમા પણ ભારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે,તેઓ અગાઉ અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચુક્યા છે.

ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે અખ્તરખાન મેવાતી,મયુર જાદવ અને અનિકેત સુથારને B.K. NEWS દ્વારા યોજાયેલ અવૉર્ડ સેરેમનીમાં 6000થી વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે મોકલનાર અને ગુજરાતની એકમાત્ર વિશ્વાસુ સંસ્થર એટલે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશનન્સ અખ્તરખાન મેવાતી,મયુર જાદવ અને અનિકેત સુથારને ગુજરાતનર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા BK NEWS EXCELLENCE AWARDથી સન્માનિત કરવામાં આવ્યા હતા