અમરેલી જિલ્લા ના યુવા રાજકારણ નો એક અલગ સિતારો અને તેની આગવી પ્રતિભા અને તેજસ્વીતા ધરાવનાર સમીર કુરેશી નો આજે જન્મ દિવસ છે. સમીર કુરેશીએ પોતાના અભ્યાસ ની સાથે તેમણે વિદ્યાર્થીઓ ના પ્રશ્નોને વાચા આપવાનું શરૂ કર્યું અનેક આંદોલનો અને રજુઆત તેમની આગવી ઓળખ બનતી ગઈ.

આજે કોંગ્રેસ પક્ષ ના સૌથી કુશળતા સાથે વટ ચીવટ અને ફાવટ ધરાવતા આ યુવા નેતા જિલ્લા કોંગ્રેસ સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નેતા ઓ સાથે ખૂબ મોટો ઘરોબો ધરાવે છે,ત્યારે અમરેલી નગરપાલિકા માં પણ પૂર્વવિપક્ષી નેતા ની ફરજ અદા કરી ચુક્યા છે. સતત પ્રયત્નશીલ રહેનાર યુવાનો ના માનીતા સમીર કુરેશી ને તેમના જન્મદિવસ  પર શુભચિંતકોએ અભિનદનની વર્ષા કરી રહ્યા છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો