જી હા તમે સાચુ જ વાચ્યું ધોની સાધુ બન્યો છે , આ સાધુ ના લૂકની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે,   આગામી 9 એપ્રિલ થી  શરૂ થનાર VIVO IPL ની જાહેરખબર માં મહેન્દ્ર સિંહ ધોની સાધુ અવતાર માં  જોવા મળ્યો છે જે જાહેર ખબર start sports એ ટ્વિટ કર્યો છે