સમગ્ર ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર શાંત થવા તરફ છે ત્યારે કેરળ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજયમાં કોરોનનું સંક્રમણ વધવા લાગ્યું છે અને દૈનિક કોરોનાના પોઝીટિવ કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે કેરળમાં વીકએન્ડમાં એટલે કે 17 અને 18 જુલાઇના રોજ સંપૂર્ણ લોક ડાઉનની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે







