corona

એક તરફ દેશ માં બધુ અનલોક્ક તરફ ચાલી રહ્યું છે ત્યારે ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે ત્યારે આજે પણ 40 હજાર થી વધુ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા ભારતમાં છેલ્લા 24 કલાકમાં 42,982 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  41,726  લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 533  લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

ભારતમાં અત્યાર સુધી 3,18,12,114 લોકો સંકર્મિત થઈ ચૂક્યા છે અને હાલમાં કુલ 4,11,076  એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 48,93,42,295 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. જ્યારે 3,09,74,748 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં  કુલ 4,26,290  લોકોના કોરોનાથી મોત થયા છે.