corona

ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે ત્યારે આજે પણ 40 હજાર થી વધુ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા ભારતમાં છેલ્લા 24 કલાકમાં 43,263 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  40,567 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 338  લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

ભારતમાં અત્યાર સુધી 3,31,39,981 લોકો સંકર્મિત થઈ ચૂક્યા છે અને હાલમાં કુલ 3,93,614 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 71,65,97,428 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં  86,51,701 લોકોએ વેક્સિન લીધી છે જ્યારે 3 3,23,04,618  લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં  કુલ 4,41,749 લોકોના કોરોનાથી મોત થયા છે.