ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે ત્યારે આજે પણ 40 હજાર થી વધુ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા ભારતમાં છેલ્લા 24 કલાકમાં 43,263 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 40,567 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 338 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
ભારતમાં અત્યાર સુધી 3,31,39,981 લોકો સંકર્મિત થઈ ચૂક્યા છે અને હાલમાં કુલ 3,93,614 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 71,65,97,428 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 86,51,701 લોકોએ વેક્સિન લીધી છે જ્યારે 3 3,23,04,618 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 4,41,749 લોકોના કોરોનાથી મોત થયા છે.







