corona

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે પોઝિટિવ કેસનો અંક ફરી 1 લાખ થી વધ્યો છે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,17,100 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  30,836 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 302 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

હાલમાં ભારતમાં કુલ 3,71,363  એકટિવ કેસ છે જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 3,43,71,845 લોકો ડિસ્ચાર્જ થયા છે અને  ભારતમાં  કુલ 4,83,178 લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતમાં કુલ 149.66 કરોડ વેક્સિન ના ડોઝ અપાઈ ચૂક્યા છે. પોઝિટિવ રેટ 7.74% એ પહોચ્યો છે.