કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે પોઝિટિવ કેસનો અંક ફરી 1 લાખ થી વધ્યો છે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,17,100 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 30,836 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 302 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 3,71,363 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 3,43,71,845 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ભારતમાં કુલ 4,83,178 લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતમાં કુલ 149.66 કરોડ વેક્સિન ના ડોઝ અપાઈ ચૂક્યા છે. પોઝિટિવ રેટ 7.74% એ પહોચ્યો છે.








