શ્યામ સેદાણી,  બાબરા: બાબરા શહેરના નદીકાંઠેના રહીશો તેમજ વેપારીઓ દ્વારા કાળુભાર નદીમાં નગરપાલિકા દ્વારા થતા લેમ્પની કામગીરી સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો. જેને લઈને બાબરા મામલતદાર એ. ડી. જાડેજાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.