રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ ની અંતિમ યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી મંત્રી જયેશ રાદડીયા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આર.સી.ફળદુ સહિતના અગ્રણીઓ અંતિમયાત્રા માં જોડાશે