લશ્કર વડાની કાશ્મીર મુલાકાતની વચ્ચે, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં પાલિકાના અધ્યક્ષ રાકેશ પંડિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આતંકી હુમલામાં એક મહિલા પણ ઘાયલ થઈ છે, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર ત્રણ આતંકીઑ  હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલો કરી ફરાર થયા છે જેની શોધમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની શોધમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે