પશ્ચિમ બંગાળમાં મમતા નો હાથ જાણતા એ પકડ્યો અને ફરી મુખ્યમંત્રી ની ખુરશી પર બેસાડયા અને ભાજપને ઝટકો આપ્યો ત્યાર બાદ ફરી આજે ભાજપને વધુ એક ઝટકો મળ્યો છે. ભાજપના રસ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉય તેમના પુત્ર સાથે ભાજપ છોડી અને TMC માં જોડાયા છે.

મુકુલ રોય નું સ્વાગત કરતાં ઉખ્યમંત્રી મમતા બેનર્જી એ આવતા જણાવ્યુ કે મે મુકુલ રોયનું સ્વાગત કરીએ છીએ. તેઓ પાર્ટીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે