મોદી સરકારની બીજી ટર્મ ના મંત્રી મંડલનું વિસ્તરણ આજે થવા જય રહ્યું છે જેમાં 43 જેટલા લોકો શપથ લેસે જેમાં ગુજરાતના 2 સાંસદોને કેબિનેટ માં સ્થાન આપવામાં આવશે જ્યારે 3 સાંસદોને રાજ્યમંત્રીમાં સ્થાન આપવામાં આવી શકે છે
નારાયણ તાઉ રાણે
સર્વાનંદ સોનેવાલ
ડૉ. વિરેન્દ્ર કુમાર
જ્યોતિરાદિત્ય સિંધયા
રામચંદ્ર પ્રસાદ
આશ્વિની વૈષ્ણવ
પશુપતિ કુમાર પારસ
કિરણ રિજ્જુ
રાજકુમાર સિંઘ
હરદીપસિંહ પૂરી
મનસુખ માંડવિયા
ભુપેન્દ્ર યાદવ
પરસોતમ રૂપાલા
જી કિશન રેડ્ડી
અનુરાગસિંહ ઠાકુર
પંકજ ચોધરી
અનુપ્રિયાસિંઘ પટેલ
ડૉ.સત્યપાલ સિંઘ બધેલ
રાજીવ ચંદ્રશેખર
શુશ્રી શોભા કરંદલાજે
ભાનુપ્રતાપસિંહ વર્મા
દર્શના વિક્રમ જરદોષ
મીનાક્ષી લેખી
અન્નપૂર્ણા દેવી
એ. નારાયણ સ્વામિ
કૌશલ કિશોર
અજય ભાટ્ટ
બી. એલ. વર્મા
અજય કુમાર
દેવુસિંહ ચૌહાણ
ભગવંત ખુબા
કપીલ મોરેશ્વર પાટિલ
પ્રતિમા ભૌમિક
ડૉ. સુભાષ સરકાર
ડૉ. ભાગવત કિશનરાવ કરાડ
ડૉ. રાજકુમાર રંજન સિંહ
ડૉ. ભારતી પ્રવીણ પવાર
બિશેશ્વર તુડુ
શાંતનુ ઠાકુર
ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા
જ્હોન બરાલા
ડૉ. એલ. મૃગન
નીતીશ પ્રામાણિક







