US-Canadaવચ્ચે ટ્રેડ ડીલ પર બ્રેક,અમેરિકાએ લાદ્યો 50% ટેરિફ: કાર્નેનો વળતો જવાબ
અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી વેપાર કરારની મંત્રણા અંતિમ તબક્કે પહોંચ્યા બાદ પણ કોઈ સમજૂતી થઈ શકી નથી. બંને દેશો વચ્ચે સહમતિ ન...
ભાવનગર લઠ્ઠાકાંડ પર શક્તિસિંહ ગોહિલનો પ્રહાર, IBની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટના બાદ હવે રાજકીય નિવેદનબાજી પણ તેજ બની છે. કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સમગ્ર ઘટનાને લઈને રાજ્ય...
ઝેરી દારૂકાંડ બાદ એક્શન મોડમાં તંત્ર, જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક
ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાની ગંભીરતા વચ્ચે મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર એસ.પી. કચેરી ખાતે જિલ્લાના...
બાબરામાં 152 ડ્રાઈવરોનું હેલ્થ ચેકઅપ, માર્ગ સલામતી માટે તંત્રની અનોખી પહેલ
શ્યામ સેદાણી, અમરેલી : માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં સલામત ડ્રાઈવિંગ અંગે જાગૃતિ વધારવાના હેતુથી અમરેલી જિલ્લાના બાબરા ખાતે ડ્રાઈવરો માટે વિશેષ હેલ્થ ચેકઅપ...
દિવ્યાંગજનો માટે ગુજરાત સરકારની મોટી ભેટ! હવે સાઇડકારવાળી બાઇકને મળશે કાયદેસર મંજૂરી
ગુજરાતમાં શારીરિક દિવ્યાંગજનો માટે ગતિશીલતા અને સ્વાવલંબન વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ સાઇડકાર...
ગુજરાતના રોપ-વે બન્યા આસ્થાના ‘ઉડન ખટોલા’, એક વર્ષમાં 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો લાભ
ગુજરાતના પવિત્ર પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવું હવે માત્ર ધાર્મિક યાત્રા પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ પ્રવાસીઓ માટે પણ એક યાદગાર અનુભવ બની...
સૌરાષ્ટ્રમાં વરસાદની અછત વચ્ચે લલિત વસોયાનો CMને પત્ર: પાક બચાવવા કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરો…
ધોરાજી-ઉપલેટા: સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ધોરાજી-ઉપલેટા પંથકમાં ઊભા પાકને પૂરતા વરસાદની જરૂરિયાત વચ્ચે વરસાદની અછત સર્જાતા પાકને નુકસાન...
રાજકોટમાં લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસનો વિરોધ: ગૃહમંત્રીના રાજીનામાની માંગ, પોલીસને કરી રજૂઆત…
રાજકોટ: ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડને લઈને રાજકોટમાં પણ રાજકીય વિરોધ જોવા મળ્યો છે. કોંગ્રેસ દ્વારા રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનરને રજૂઆત કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની...
ભાવનગર લઠ્ઠાકાંડનો પડઘો જુનાગઢમાં: કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનોની અટકાયત…
જુનાગઢ: ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા જુનાગઢમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર સામે વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ ભવનથી...
મોરબી-માળિયા હાઈવે પર અકસ્માતગ્રસ્ત કારમાંથી દેશી દારૂ મળી આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી…
મોરબી-માળિયા નેશનલ હાઈવે પર ધ ફર્ન હોટલ નજીક એક વર્ના કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય...
















