ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી જાહેર, 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરે ઉમેદવાર નું...
છેલ્લા ઘણા સમય થી પેટા ચૂંટણીની અટકળો ચાલી રહી હતી ત્યારે કોરોનાની મહામારી વચ્ચે આજે ગુજરાત વિધાનસભા ની પેટા ચૂંટણી ની જાહેરાત કરવામાં આવી...







