આજનું પંચાંગ/29 એપ્રિલ 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
આજનું રાશિફળ/28 એપ્રિલ 2025: તમામ રાશિના લોકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો આજનું...
મેષ (અ,લ,ઈ)
સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકો ને આજે...
આજનું પંચાંગ/28 એપ્રિલ 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
આજનું રાશિફળ/27 એપ્રિલ 2025: આ રાશિના લોકોના જીવનમાં આવશે મોટો ફેરફાર, જાણો તમારું રાશિફળ
મેષ (અ,લ,ઈ)
અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી...
આજનું પંચાંગ/27 એપ્રિલ 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
આતંકી હુમલાથી અમરેલીનો પરિવાર આ રીતે બચ્યો, 5 વર્ષની બાળકીના પગે પડી ગયો ડ્રાઈવર
અમરેલી જિલ્લાના સાવરકુંડલા નાયબ મામલતદાર કિરીટભાઈ પાઠક પોતાની પત્ની ક્રિષ્નાબેન અને પાંચ વર્ષની પુત્રી સાથે કાશ્મીર પ્રવાસે ગયા હતા. એક શાંત અને આનંદદાયી પ્રવાસનો...
પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, 500થી વધુની ક્યાંથી કરાઈ અટકાયત?
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે. વિસ્ફોટમાં જે આતંકવાદીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા હતા તેમાં લશ્કરના...
પાકિસ્તાને ફરી ઓક્યું ઝેર, સિંધુ પર અમારો અધિકાર, કાં તો પાણી વહેશે કાં તો...
પહેલગામ આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફે કહ્યું દરેક પ્રકારની તપાસ માટે તેઓ તૈયાર...
‘પાણીના ટીપાં માટે તરસશે પાકિસ્તાન’ કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી પાટીલે અમિત શાહ સાથે...
કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ ભારતીય નદીઓના પાણીને પાકિસ્તાન...
ભારતની કાર્યવાહીથી થરથર ધ્રૂજયું પાકિસ્તાન, મિત્ર દેશો સંપર્ક કરતાં લાગ્યો મોટો ઝટકો
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે પાંચ મોટા પગલાં લીધા છે, જેમાં સિંધુ જળ...