સચિવાલયથી યુનિવર્સિટી સુધી બદલાશે નિયમ: સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક ફાઈલ પર પ્રતિબંધની શરૂઆત
પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ કાર્યપ્રણાલીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક આધારિત ફાઈલ અને ફોલ્ડરના ઉપયોગને તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય...
Amreli: જાફરાબાદમાં મકાનમાં ઘૂસી સિંહણે કર્યો શિકાર! વાછરડીનું મારણ CCTVમાં કેદ, વીડિયો વાયરલ
મેહુલ ત્રિવેદી, ધારી/ અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રહેણાક વિસ્તારમાં સિંહણની અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ક્રિષ્ના સોસાયટીમાં એક રહેણાક મકાનમાં ઘૂસી સિંહણે વાછરડીનું મારણ...
નેપાળમાં ભયાનક પૂર: 105 ભારતીયો સહિત 384 પ્રવાસીઓ સંપર્કવિહોણા, કૈલાશ માનસરોવર માર્ગને ભારે નુકસાન
નેપાળના રસુવા જિલ્લામાં બુધવારે આવેલા અચાનક પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. ભોટેકોશી નદીમાં આવેલા ફ્લેશ ફ્લડ બાદ કૈલાશ માનસરોવર તરફ જઈ રહેલા 384 પ્રવાસીઓ...
ઓછા વરસાદને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો: ખંભાળિયાથી AAPનું ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’નું એલાન
ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અને કિસાન...
રાજકોટથી દેશના જવાનો સુધી પહોંચશે પ્રેમનું બંધન, ‘બંધન ફોર ભારત’માં 70 હજારથી વધુ રાખડીઓ...
દેશની સરહદો પર તૈનાત જવાનો તહેવાર હોય કે ખાસ પ્રસંગ, પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષાની જવાબદારી નિભાવતા હોય છે. રક્ષાબંધન જેવા લાગણીસભર તહેવારના દિવસે...
સોમનાથ મંદિરસમીપ ધર્મશાળામાં મુંબઈના યાત્રિકને ચક્કર આવતા નીચે પટકાયા, CCTVમાં કેદ થઈ ઘટના…
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં મંદિર નજીક આવેલી પ્રજાપતિ ધર્મશાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈથી સોમનાથ દર્શન માટે આવેલા એક યાત્રિકને અચાનક ચક્કર...
જામનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટ, મગફળીના ઉભા પાક પર રોટાવેટર ફેરવવાની નોબત…
જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે 30 ટકા જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં...
સિહોરમાં ST બસનો ગંભીર અકસ્માત: બ્રેક ફેઈલ થતાં બે મહિલાના મોત…
ભાવનગર જિલ્લાના સિહોરમાં બુધવારે ટાણા-વરલ રૂટની રાજ્ય પરિવહન નિગમની (ST) બસ સાથે ગંભીર અકસ્માત સર્જાતા બે મહિલાના મોત થયા છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ...
TMCના 20 બળવાખોર સાંસદોને ઓમ બિરલાની નોટિસ, જાણો 7 દિવસમાં હવે શું થશે
તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલા રાજકીય વિવાદે હવે સંસદીય સ્તરે નવો વળાંક લીધો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 20 બળવાખોર સાંસદોને નોટિસ પાઠવી છે....
રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો: ખિરસરામાં ડિગ્રી વિના એલોપેથીક પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો…
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે જેતપુર તાલુકાના...
















