આજનું પંચાંગ: શ્રાવણ શુક્લ દ્વિતિયા, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર; જાણો શુભ-અશુભ સમય
આજનો દિવસ શુક્રવાર છે અને હિન્દૂ પંચાંગ અનુસાર હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. વિક્રમ સંવત 2083, શકે સંવત 1948 અને કલિ સંવત 5128...
અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓની સમીક્ષા: ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
યોગેશ ઉનડકટ, અમરેલી: અમરેલી ખાતે યોજાનારી રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ઉર્જા...
રાજકોટમાં બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રા, મંત્રીઓની ગેરહાજરીથી રાજકીય ચર્ચા…
રાજકોટ: રાજકોટ શહેરમાં બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના મેયરની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં...
આજનું રાશિફળ: મેષથી મીન સુધી જાણો પ્રેમ, નોકરી, ધન અને પરિવાર માટે આજનો દિવસ...
આજનું રાશિફળ તમારા દિવસને વધુ સકારાત્મક અને સફળ બનાવવામાં મદદરૂપ બનશે. પ્રેમ, કારકિર્દી, ધન, સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત મહત્વપૂર્ણ સૂચનો સાથે જાણો તમારી રાશિ...
આજનું પંચાંગ/ 13 ઓગસ્ટ 2026: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
રાજકોટમાં રાખડીનો નવો ટ્રેન્ડ! 90% ગ્રાહકોની પહેલી પસંદ ‘BRO’ અને ‘VEERA’
રાજકોટ: રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટની સોની બજારમાં રાખડીની ખરીદીનો માહોલ જામ્યો છે. પરંપરાગત રાખડીની સાથે હવે સોના અને ચાંદીની...
સાવરકુંડલામાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા VHPની પોલીસ તંત્રને રજૂઆત…
યોગેશ ઉનડકટ : સાવરકુંડલા
સાવરકુંડલા: આગામી પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા હોવાના આક્ષેપ કરાયેલા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા અને...
રાજકોટમાં UGC પરિપત્રને લઈને સવર્ણ સમાજનો વિરોધ, રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન…
રાજકોટ: રાજકોટ શહેરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા UGC સંબંધિત પરિપત્રને લઈને સવર્ણ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શ્રી રાજપૂત કરણી સેના,...
ધોરાજીમાં દંપતીનો આપઘાત: પતિ-પત્નીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું…
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જમનાવાડ રોડ પર રેલવે ફાટક નજીક રહેતા દંપતીએ ઝેરી દવા પી એકસાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિ-પત્નીના એકસાથે...
અમરેલી AHTUની મોટી સફળતા: 12 વર્ષ જૂના બ્લાઈન્ડ કેસનો ભેદ ઉકેલાયો, આરોપી સુધી પોલીસ...
અમરેલી: અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ વર્ષ 2014માં નોંધાયેલા સગીર બાળકીના અપહરણ અને POCSO એક્ટ હેઠળના 12 વર્ષથી વધુ જૂના બ્લાઈન્ડ અને અનનામ કેસનો...















