st file photo
st file photo

ગુજરાતમાં કોરોનના કેસ માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં 100 થી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા છે . કોરોનાનું સંક્રમણ ઘટતા હવે સરકાર પણ વ્યવસાયને લગતી રાહતો આપવાનું શરૂ કર્યું છે ત્યારે હવે ગુજરાતમાં એસ.ટી. બસોને નાઇટ કફયુમાં થી મુક્તિ આપમાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી. બસોમાં થોડા સમય પહેલા 75 કાની કેપિસિટી સાથે દોડાવવાની ગાઈડલાઈનમાં મંજૂરી આપવામાં આવી હતી.