ગુજરાતનાં પૂર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં વર્ષ 1996 માં મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું અને ગુજરાતમાં યાદગાર કહી શકાઈ તેવા આણંદ, દાહોદ, નર્મદા,નવસારી અને પોરબંદર જિલ્લાઓની રચના કરી હતી અને આજે પણ સતત રાજકીય રીતે ચર્ચામાં રહ્યા છે અને આજે 80 વર્ષની ઉમરે પણ યુવાનોને શરમાવે તેમ કસરત કરી રહ્યાં છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે