BSC નર્સિંગમાં પ્રવેશને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજ્ય સરકારના આ નિર્ણય અંગેની જાહેરાત કરી જણાવ્યું હતું કે, આગામી સમયથી BSC નર્સિંગમાં ધોરણ 12 મેરિટના આધારે પ્રવેશ અપાશે.
BSC નિર્સિંગમાં પ્રવેશ માટે NEET આધારિત પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે નહીં હવે ધોરણ 12ના મેરીટના આધારે અત્યારની પદ્ધતિ મુજબ પ્રવેશ આપવામાં આવશે.






