લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ભાજપે ચૂંટણીને લઈ 370 બેઠકો જીતવાનો ટાર્ગેટ તૈયાર કર્યો છે જ્યારે કોંગ્રેસે ભાજપને સત્તા પરથી હટાવવા રણનીતિ ઘડી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે અત્યાર સુધી ગુજરાતમાં 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ત્યારે વધુ એક નામની યાદી જાહેર કરી છે.
પાટણ
ચંદનજી ઠાકોર
શૈક્ષણિક લાયકાત : 10 પાસ
ઉમર: 52
રાજકીય હોદ્દો:
પૂર્વ ધારાસભ્ય સિધ્ધપુર
સાબરકાંઠા
ડૉ. તુષારભાઈ ચૌધરી
શૈક્ષણિક લાયકાત :એમ.બી.બી.એસ.
ઉમર: 59
રાજકીય હોદ્દો:
ધારાસભ્ય , વ્યારા ખેડબ્રહ્મા
સાંસદ , લોકસભા 14મી – 15મી
પૂર્વ કેન્દ્રીયમંત્રી, ભારત સરકાર”
ખેડા
કાળુસિંહ ડાભી
શૈક્ષણિક લાયકાત : જુની એસ.એસ.સી.
ઉમર: 66
રાજકીય હોદ્દો:
પૂર્વ ધારાસભ્ય ,
કપડવંજ
પંચમહાલ
ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ
શૈક્ષણિક લાયકાત : બી.કોમ.
ઉમર: 63
રાજકીય હોદ્દો:
ધારાસભ્ય, લુણાવાડા
ચેરમેન, મહિસાગર જીલ્લા પંચાયત”
દાહોદ (એસ.ટી.)
ડૉ. પ્રભાબેન તાવિયાડ
શૈક્ષણિક લાયકાત: એમબીબીએસ.
રાજકીય હોદ્દો:
સાંસદ સભ્ય (2009-2014)
પૂર્વ ઉપપ્રમુ, ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસ
સચિવ , એ.આઈ.સી.સી.”
સુરત
નિલેશભાઈ મનસુખભાઈ કુંભાણી
શૈક્ષણિક લાયકાત: એસ.વાય.બી.એ.
ઉમર: 45
રાજકીય હોદ્દો:
પૂર્વ કાઉન્સીલર,
સુરત કોર્પોરેશન
અમરેલી
જેનીબેન ઠુંમર
શૈક્ષણિક લાયકાત: M.B.A. (લંડન),
ડિપ્લોમાં ઈન કોમ્પ્યુટર સાયન્સ (એન્જીનીયર)
ઉમર: 45
રાજકીય હોદ્દો:
“પ્રમુખ, પ્રદેશ મહિલા કોંગ્રેસ
પ્રમુખ, અમરેલી જીલ્લા મહિલા કોંગ્રેસ
મહામંત્રી, પ્રદેશ યુવક કોંગ્રેસ”
આણંદ
અમિતભાઈ અજીતસિંહ ચાવડા
શૈક્ષણિક લાયકાત : કેમીકલ એન્જીનીયર
ઉમર: 48
રાજકીય હોદ્દો:
નેતા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ
ધારાસભ્ય ચાર ટર્મ,
પૂર્વ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
શ્રેષ્ઠ યુવા ધારાસભ્ય પુરસ્કાર વિજેતા”
પૂર્વ આણંદ જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ .
ગાંધીનગર
સોનલબેન પટેલ
વ્યવસાય:આર્કિટેક્ટ
રાજકીય હોદ્દો:
પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ,
મંત્રીશ્રી, એ આઈ સી સી
જામનગર
જે પી મારવીયા
કોંગ્રેસ પક્ષનો યુવા પાટીદાર ચેહરો.
રાજકીય હોદ્દા
જામનગર જિલ્લા પંચાયત સભ્ય
છોટા ઉદેપુર
સુખરામ રાઠવા
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા, આદિવાસી ચેહરો.
રાજકીય હોદ્દો.
પૂર્વ ધારાસભ્ય,
પૂર્વ વિપક્ષ નેતા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ.







