NCP ના નેતા રેશ્મા પટેલને આજે પોતાના નિવાસ સ્થાન પર નજરકેદ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આજે જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવાના હોવાથી રેશ્મા પટેલ કોઈ વિરોધ પ્રદશન ન કરે તેને ધ્યાને લઈ અને NCP ના નેતા રેશ્મા પટેલને નજર કેદ કરવામાં આવ્યા છે