બગસરા રૂપેશ રૂપારેલિયા/ શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી.બગસરા શાખા ભેસાણના સભાસદ સ્વ.ભીમજીભાઈ ગોબરભાઈ જોધાણી,નું આકસ્મિક અવસાન થતા તેમના વારસદારને મંડળી તરફથી શ્રી સ્વામી વિવેકાનંદ સભાસદ વિમા યોજના હેઠળનો ચેક અર્પણ કરવામાં આવેલ.
આ તકે મંડળી ના ચેરમેન અનિલભાઈ વેકરીયા, એડ.બોર્ડ મેમ્બર ભાવેશભાઈ ત્રાપસિયા,પ્રકાશભાઈ સાવલિયા, ભરતભાઈ સખરેલિયા, પ્રદીપભાઈ કાનપરિયા, સોનલબેન સોજીત્રા તથા પ્રવિણભાઈ સોજીત્રા, જયંતીભાઈ તારપરા, નવનીતભાઈ મોવલિયા સહિત ઉપસ્થિત રહેલ.







