ગુજરાતમાં રૂપની સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા વિવિધ કાર્યકર્મો કાર્યક્રમો યોજી અને ઉજવણી આવતી કાલ થી કરવામાં આવશે ત્યારે હવે કોંગ્રેસ પર સરકારની નિષ્ફળતા ને ઉજાગર કરવા કાર્યક્રમો યોજશે ત્યારે આમ આદમી પાર્ટી પણ કાર્યક્રમો યોજશે તેમ જાહેરાત કરી હતી

તારીખ

ભાજપના કાર્યક્રમો

કોંગ્રેસના કાર્યક્રમો

01/08/2021 જ્ઞાન શક્તિ દિવસ શિક્ષણ બચાવો અભિયાન
02/08/2021 સંવેદના દિવસ આરોગ્ય બચાવો
03/08/2021 અન્નોત્સવ દિવસ અન્ન અધિકાર દિવસ
04/08/2021 નારી ગૌરવ દિવસ મહિલા સુરક્ષા અભિયાન
05/08/2021 કિસાન સન્માન દિવસ ખેડૂત- ખેતી બચાવો અભિયાન
06/08/2021 રોજગાર દિવસ બેરોજગારી હટાવો અભિયાન
07/08/2021 વિકાસ દિવસ વિકાસ કોનો ? વિકાસ ખોજ અભિયાન
08/08/2021 શહેરી જનસુખાકારી દિવસ જન અધિકાર અભિયાન
09/08/2021 વિશ્વ આદિવાસી દિવસ સામાજિક ક્રાંતિ અભિયાન