ગુજરાતમાં રૂપની સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા વિવિધ કાર્યકર્મો કાર્યક્રમો યોજી અને ઉજવણી આવતી કાલ થી કરવામાં આવશે ત્યારે હવે કોંગ્રેસ પર સરકારની નિષ્ફળતા ને ઉજાગર કરવા કાર્યક્રમો યોજશે ત્યારે આમ આદમી પાર્ટી પણ કાર્યક્રમો યોજશે તેમ જાહેરાત કરી હતી
તારીખ |
ભાજપના કાર્યક્રમો |
કોંગ્રેસના કાર્યક્રમો |
| 01/08/2021 | જ્ઞાન શક્તિ દિવસ | શિક્ષણ બચાવો અભિયાન |
| 02/08/2021 | સંવેદના દિવસ | આરોગ્ય બચાવો |
| 03/08/2021 | અન્નોત્સવ દિવસ | અન્ન અધિકાર દિવસ |
| 04/08/2021 | નારી ગૌરવ દિવસ | મહિલા સુરક્ષા અભિયાન |
| 05/08/2021 | કિસાન સન્માન દિવસ | ખેડૂત- ખેતી બચાવો અભિયાન |
| 06/08/2021 | રોજગાર દિવસ | બેરોજગારી હટાવો અભિયાન |
| 07/08/2021 | વિકાસ દિવસ | વિકાસ કોનો ? વિકાસ ખોજ અભિયાન |
| 08/08/2021 | શહેરી જનસુખાકારી દિવસ | જન અધિકાર અભિયાન |
| 09/08/2021 | વિશ્વ આદિવાસી દિવસ | સામાજિક ક્રાંતિ અભિયાન |







