બગસરા રૂપેશ રૂપારેલિયા/ બગસરા માં તા.૩૦/૦૬/૨૦૨૪ને રવિવાર ના રોજ બગસરા વેપારી મહામંડળ દ્વારા બગસરા માં થઇ રહેલ વિકાસના કામો ને વેગ આપવા બગસરા નગર પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા તેમજ જળક્રાંતિને વેગ આપવા બગસરા પત્રકાર એકતા પરિષદને તેમજ હાલ માં યોજાયેલ સાંસદ ની ચૂંટણી ને જિલ્લા માં શાંતિ થી થવા બદલ અમરેલી ના એસ.પી.શ્રી હિમકર સાહેબને તેમજ બગસરા માં નવ નિયુક્ત પી.આઇ. સાલુકે સાહેબ ને સન્માનિત કરવા નો કાર્યક્રમ બગસરા વેપારી મહામંડળ દ્વારા આયોજિત કરવામાં આવશે તેમ બગસરા વેપારી મહામંડળ ના પ્રમુખ ભાવેશભાઈ મસરાણી એ જણાવેલ