અમરેલી જીલ્લા યુથ કોંગ્રેસ ના ઉપ પ્રમુખ અજયભાઇ વાળા દ્વારા સંસાદ ઉમેદવાર જેનીબેન ઠુંમ્મર નું સન્માન કરી શુભેચ્છા પાઠવી…
અમરેલી જીલ્લા યુથ કોંગ્રેસ ના ઉપ પ્રમુખ અજયભાઈ વાળા તરફ થી શક્તિ સ્વરૂપ હિરબાઈબા વાળાની તસ્વીર ધારી ખાતે પધારેલ કૉંગેસ પક્ષ ના સાંસદ ઉમેદવાર જેનીબેન ઠુંમ્મર ને અર્પણ કરવા મા આવી અને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે ધારી સહિતના પ્રાણ પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી







