અમરેલીમાં ખાંડના ભાવવધારા સામે AAPનો અનોખો વિરોધ, લોકોને ચપટી-ચપટી ખાંડનું વિતરણ
ખાંડના ભાવમાં વધારાને લઈને અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાંડ જેવી રોજિંદા ઉપયોગની ચીજવસ્તુના વધતા ભાવ અંગે...
Amreli : ચાંપાથળમાં શેત્રુંજી નદીની રેતીચોરીનો મુદ્દો ગરમાયો, ગ્રામજનોનું અનોખું વિરોધ પ્રદર્શન
ચાંપાથળ ગામે શેત્રુંજી નદીમાં કથિત ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નદીના પટમાં થઈ રહેલા રેતી ખનનને તાત્કાલિક બંધ...
અમિત શાહના અમરેલી પ્રવાસ પહેલાં લાઠીમાં No-Fly Zone, 2 કિમી વિસ્તારમાં ડ્રોન-ફ્લાઇટ પર પ્રતિબંધ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 27 ઓગસ્ટે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા-હેતની હવેલી ખાતે યોજાનારા તળાવના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ગૃહમંત્રીના પ્રવાસને ધ્યાનમાં...
ગુજરાત ગૌરવ સરોવરનું ભવ્ય લોકાર્પણ: અમરેલીના ધોળકિયામાં જળસંચયની સફળ ગાથા…
અમરેલી: જિલ્લાના ધોળકિયા વિસ્તારમાં જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે. રૂ.4 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલું ગુજરાત ગૌરવ સરોવર હવે લોકાર્પણ માટે...
મોરબીની આંગડિયા પેઢીમાં રૂ. 60.63 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ…
મોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલી શ્રીજી આંગડિયા પેઢીમાં રૂ. 60.63 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસે...
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસ તેજ, 4 દિવસથી ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ શરૂ…
ભાવનગરમાં ઝેરી દારૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસ વધુ ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે. લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા...
રાજકોટ: ગંગોત્રી પાર્કમાં 12મા માળેથી પડતાં આધેડનું મોત, પરિવારજનોએ ઘટનાને શંકાસ્પદ ગણાવી…
રાજકોટના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલા પામ યુનિવર્સ નામના ફ્લેટમાં 12મા માળેથી નીચે પટકાતા એક આધેડનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે....
રાજકોટમાં PhD કરતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ, પ્રેમીની ધરપકડ…
રાજકોટમાં PhDનો અભ્યાસ કરતી યુવતી સાથે લાંબા સમયથી પ્રેમસંબંધ ધરાવતા યુવક સામે લગ્નની ખાતરી આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નથી ઇનકાર કરવાનો ગંભીર આરોપ...
ધોરાજીમાં SOGનો સપાટો: 964 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ અને બે મહિલાઓ ઝડપાયા…
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં માદક પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી યથાવત્ છે. ધોરાજીમાં રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ...
રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કથિત દેહવ્યાપાર પર પોલીસનો સપાટો, 8 યુવતીઓને મુક્ત કરાઈ…
રાજકોટ શહેરમાં સ્પા સેન્ટરની આડમાં કથિત રીતે દેહવ્યાપાર ચલાવવામાં આવતો હોવાની માહિતીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું...
















