મોરબીના હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી ધરાશાયી, મોટી દુર્ઘટના સહેજમાં ટળી…
મોરબી: હળવદ તાલુકાના ખેતરડી ગામે આજે વર્ષો જૂની અને જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવાની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. પાણીની જૂની ટાંકી...
સુરેન્દ્રનગરમાં ખાનગી હોસ્પિટલમાં મહિલાના મોતનો મામલો, પરિવારની FIRની માંગ…
સુરેન્દ્રનગરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાના મોતને લઈને વિવાદ સર્જાયો છે. પરિવારજનોએ તબીબની બેદરકારીના આક્ષેપો કરતા સમગ્ર મામલો ગરમાયો છે. મહિલાના મોત બાદ...
અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી: CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાતો
શ્યામ સેદાણી, અમરેલી / 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી ખાતે ભવ્ય અને દેશભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગરિમાપૂર્ણ...
અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને...
નિકેત સંઘાણી, અમરેલી : ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ અમરેલીની શ્રી નૂતન હાઈસ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ભવ્ય ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાયો હતો....
અમરેલીમાં ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શન, CM ભૂપેન્દ્ર પટેલે નિહાળી પોલીસની શસ્ત્ર શક્તિ
શ્યામ સેદાણી, અમરેલી : દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી પહોંચેલા CM ભૂપેન્દ્ર પટેલે સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત...
અમરેલીથી ‘ટુ વ્હીલર ફોર ટુ’ બાઈક રેલીને CM ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી, સામાજિક...
શ્યામ સેદાણી, અમરેલી: અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતેથી અનુકંપા ફાઉન્ડેશનના નેતૃત્વમાં આયોજિત ‘ટુ વ્હીલર ફોર ટુ’ બાઈક રેલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી...
રાજકોટમાં ગેરકાયદે પેટ્રોલ વેચાણનો પર્દાફાશ: 1900 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી સાથે બે ઝડપાયા
રાજકોટ શહેરમાં ગેરકાયદે રીતે પેટ્રોલ તથા શંકાસ્પદ ઈંધણનું વેચાણ કરતા તત્વો સામે રાજકોટ SOG અને કુવાડવા રોડ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે....
જેતપુરમાં લુડો ગેમ રમવી યુવકને પડી ભારે, પૈસાની બાબતે છરીથી હુમલો…
રાજકોટ: જેતપુર શહેરમાં મોબાઈલમાં લુડો ગેમ રમ્યા બાદ પૈસાની બાબતે બે યુવકો વચ્ચે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. નવાગઢ ચોકડી વિસ્તારમાં બનેલી...
અમરેલીમાં રંગ કસુંબલ ડાયરામાં દેશભક્તિના રંગે રંગાયા મંત્રીઓ અને જનમેદની…
અમરેલી શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો માહોલ દેશભક્તિ અને લોકસંસ્કૃતિના રંગોથી છલકાઈ ઉઠ્યો હતો. શહેરમાં યોજાયેલા ભવ્ય ‘રંગ કસુંબલ’ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા...
અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓની સમીક્ષા: ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
યોગેશ ઉનડકટ, અમરેલી: અમરેલી ખાતે યોજાનારી રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ઉર્જા...
















