ઈઝરાયેલે 7 ઓક્ટોબરના હુમલાનો બદલો કર્યો પૂરો, તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની કરી હત્યા
ઈઝરાયેલે 7 ઓક્ટોબરે પોતાના દેશમાં થયેલા હુમલાનો બદલો પૂર્ણ કરી લીધો છે. છેલ્લા 9 મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઈઝરાયેલે બુધવારે વહેલી સવારે હમાસ...
આજનું પંચાંગ : 31 July 2024/ જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય…...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
આજનું રાશિફળ/31 જુલાઇ 2024:આ રાશિના જાતકોને વેપારમાં થશે ફાયદો, જાણો તમારું રાશી ભવિષ્ય
મેષ
તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે...
ગુજરાતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું, રાજ્ય 1,21,701ગુન્હાઓ સાથે દેશમાં ત્રીજા ક્રમે
ગુજરાતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું, રાજ્ય 1,21,701ગુન્હાઓ સાથે દેશમાં ત્રીજા ક્રમે
રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બીજી તરફ ડિજિટલ ઈન્ડિયા માટે મહેનત નેતાઓ...
વાયનાડમાં તબાહી, ભૂસ્ખલનને કારણે 106ના મોત, કેરળમાં બે દિવસના શોકની જાહેરાત
વાયનાડમાં તબાહી, ભૂસ્ખલનને કારણે 106ના મોત, કેરળમાં બે દિવસના શોકની જાહેરાત
કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 100થી વધુ લોકો ફસાયા છે....
400 કરોડના આ કથિત કૌભાંડમાં પરષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ
400 કરોડના આ કથિત કૌભાંડમાં પરષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ
400 કરોડના કથિત ફ્શિરીઝ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે રાજ્ય સરકારના...
જમ્મુ તાવીથી અમદાવાદ આવતી ટ્રેનમાં બોમ્બ ! ટ્રેનને રોકી ચેકિંગ હાથ ધરાયું
જમ્મુ તાવીથી અમદાવાદ જતી ટ્રેનને ફિરોઝપુર સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. આ ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ પછી અફડાતફડી મચી ગઈ...
લોકોની સમસ્યાને લઈ ડૉ. કાનાબારે ફરી તંત્રને બતાવ્યો અરીસો, વરસાદી પાણી ભરાવા મામલે આવ્યા...
શ્યામ સેદાણી, બાબરા / અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબાર સત્ય વાતને લઈ કોઈ પણ વ્યક્તિને કે પક્ષને...
Ambaji: રાજ્યના આરોગીમંત્રીના ભાઈના મેડિકલ સ્ટોર પર પથ્થરમારો, જાણો શું કહે છે પોલીસ
શક્તિસિંહ રાજપૂત, અંબાજી / શક્તિપીઠ અંબાજી માં લુખ્ખા તત્વો થયા બેફામ, ગુજરાત સરકારના આરોગ્યમંત્રીના ભાઈની મેડિકલ સ્ટોર્સમા કરી પથ્થરબાજી, અજ્ઞાત માણસોએ તોફાન મચાવ્યુ, આરોપીઓ...
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી 11 લોકોના મોત, અનેક લોકો ફસાયા, બચાવ કામગીરી શરૂ….
આજે (મંગળવારે) વહેલી સવારે કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું હતું. મળતી માહિતી મુજબ સેંકડો લોકો તેમાં ફસાયા હોવાની આશંકા...
















