google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, November 5, 2026

અમદાવાદમાં ગર્લફ્રેન્ડ માટે પ્રેમી યુવાન બન્યો ચોર! આ રીતે બાઇક ચોરીનો ફૂટ્યો ભાંડો

0
અમદાવાદ શહેરમાં પ્રેમ માટે અપરાધ સુધી પહોંચેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગર્લફ્રેન્ડને ફરવા લઈ જવા અને અંગત ખર્ચ માટે એક પ્રેમી યુવાન ચોરીના...

ચૂંટણી હાર્યા બાદ મમતા બેનર્જી નહીં આપે મુખ્યમંત્રી પદથી રાજીનામું ! જાણો શું કહ્યું

0
મુખ્યમંત્રી મમતા બેનર્જીને 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કારમી હાર પછી તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં, બેનર્જીએ જણાવ્યું હતું...

વેકેશનમા સ્કૂલ ચાલુ રાખતા સંચાલકો સામે કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂત લાલઘૂમ, જનઆંદોલનની આપી ચેતવણી

0
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અનેક ખાનગી શાળાઓ દ્વારા રાજ્ય સરકારના જાહેર કરાયેલા વેકેશનનો ખુલ્લેઆમ ભંગ કરીને “વેકેશન બેચ”ના નામે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી...

Amreli: ચિત્રાસર ગામમાં વન્યજીવોનો આતંક: ગૌશાળામાં ઘૂસીને 4 ગાયોનું કર્યું મારણ

0
બાબુભાઇ વાઢેળ, જાફરાબાદ/ અમરેલી જિલ્લાના ચિત્રાસર ગામમાં ફરી એકવાર વન્યજીવોના આતંકે હૃદયદ્રાવક દ્રશ્ય સર્જ્યું છે. મોડી રાત્રે ગૌશાળામાં ઘૂસીને વન્યજીવોએ 3 થી 4 નિર્દોષ...

મોજોસ્તવ નો નવો અધ્યાય એટલે વેકેશન !

0
આખા વરસના અભ્યાક્રમ પછી સારો એવો મોજ મજા માણવાનો સમય એટલે વેકેશન . વેકેશન પડે એટલે એક જ ડેસ્ટીનેશન મામાનું ઘર . મામાના ઘર સિવાય...

તમિલનાડુના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કરનાર અભિનેતા વિજય પાસે કેટલી છે સંપતિ, ક્યાં...

0
તમિલનાડુના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે, અને થલાપતિ વિજય આ પરિવર્તનના કેન્દ્રમાં છે. બે વર્ષ પહેલાં જ પોતાનો રાજકીય પક્ષ, ટીવીકે, શરૂ...

પશ્ચિમ બંગાળમાં પ્રચંડ વિજય બાદ, મુખ્યમંત્રી પદ માટે કોણ સૌથી આગળ ?

0
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. શરૂઆતના વલણોમાં, ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. દરમિયાન, મમતા બેનર્જીની...

આજનું રાશિફળ/ 05 મે 2026: આ રાશિના જાતકો આજે બિનજરૂરી પૈસા ખર્ચવાથી બચે, જાણો...

0
મેષ (અ,લ,ઈ) કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમે જો રૂઢિગત...

આજનું પંચાંગ/ 05 મે 2026: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...

0
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં સર્જાયો વધુ એક મોટો અપસેટ, મમતા બેનર્જી નહીં બની શકે...

0
પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં મોટો ઉથલપાથલ જોવા મળી. ટીએમસીની કારમી હાર બાદ, પાર્ટીના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે હારી ગયા. ભવાનીપુર બેઠક પર...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.