corona

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હજુ માંડ શાંત થઈ છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થઈ છે અને રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 2 કેસ નોંધાયા છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બંને દર્દી સજા થઈ ચૂક્યા છે અને આ કેસ એક વડોદરામાં નોંધાયો છે જ્યારે બીજો કેસ સુરતમાં નોંધાયો છે.દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસો ઝડપથી વધી રહ્યાં છે. દેશના 6 રાજ્યોમાં 40 કેસો નોંધાયા છે. મહારાષ્ટ્ર આ જીવલેણ વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે.