અમરેલી: અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી , કૌકશિકભાઈ વેકરીયા દ્વારા મતવિસ્તારના આંતરમાળખાકીય વિકાસને વેગ આપતા વધુ અમરેલી ગાવડકા-ચલાલા સ્ટેટ હાઇવેના નીવનીકરણ માટે રૂ.105 લાખ મંજૂર કરાવ્યા છે. આ રોડ પર રિસર્ફેસિંગ કાર્યને વહીવટી મંજૂરી પ્રાપ્ત કરાવી છે.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાંથી પસાર થતા વાહનવ્યવહારની સરળતા માટે મળેલી રજૂઆતોને ધ્યાને લઈ માર્ગ નવીનીકરણનું કામ મંજૂર કરાવવામાં આવ્યું છે. આ માર્ગ રીસર્ફેસ થતા વાહનવ્યવહાર માટે વધુ અનુકૂળતા સર્જાશે.
1 કિમીનો રોડ થશે રિસર્ફેસિંગ
આ પ્રોજેક્ટ અંતર્ગ ગાવડકા ટુ–ચલાલા (સ્ટેટ હાઇવે) માર્ગના આશરે 01 કિલોમીટર વિસ્તારમાં રિસર્ફેસિંગ કરવામાં આવશે, જેના પરિણામે માર્ગની સ્થિતિ સુધરશે તેમજ ગ્રામિણ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







