યોજના નં-(૧) NFSM-ઓઇલસીડ & ઓઇલપામ યોજના હેઠળ ખરીફ મગફળી બ્લોક નિદર્શનમા સહાય

ક્રમ ઇનપુટની વિગત આપવાનો થતો જથ્થો કુલ રકમ રૂ.
૧ મગફળી બિયારણ ડોડવા GG-૨૨ ૧૫૦ કી.ગ્રા. ૧૬૩૫૦/-
૨ ટ્રાઇકોડર્મા પાઉડર ૩ કી.ગ્રા. ૩૧૫/-
૩ પી.એસ.બી. ૩ કી.ગ્રા. ૩૪૮/-
૪ નીમ ઓઇલ ૨ લીટર ૭૬૪/-
૫ મેટારાઇઝીયમ એનીસોપોલી ૫ કી.ગ્રા. ૭૫૫/-
૬ સ્યુડોમોનાસ ફ્લ્યુરોસન્સ ૧ કી.ગ્રા. ૧૧૨/-
૭ ઓર્ગેનીક મેન્યુર ૨ કી.ગ્રા. ૩૬૦/-
  કુલ રકમ ૧૯૦૦૪/-
  સહાયની રકમ ૯૦૦૦/-
  ખેડુતોને ભરવાની થતી રકમ ૧૦૦૦૪/-

નોંધ-યોજના વહેલા તે પહેલાના ધોરણે હોય ગ્રામસેવક(ખેતી)/વિસ્તરણ અધિકારી(ખેતી)અથવા ખેતીવાડી શાખા ધારી નો સંપર્ક કરવો(એક હેક્ટર જમીન ધરાવતા ખેડુતો માટે)

યોજના નં-(૨) NFSM-ઓઇલસીડ & ઓઇલપામ યોજના હેઠળ ખરીફ તલ બ્લોક નિદર્શનમા સહાય

ક્રમ ઇનપુટની વિગત આપવાનો થતો જથ્થો કુલ રકમ રૂ.
૧ તલ ગુજરાત-૫ ૩ કી.ગ્રા. ૬૬૦/-
૨ પી.એમ.બી. ૩ કી.ગ્રા. ૩૪૮/-
૩ નીમ ઓઇલ ૨ લીટર ૭૬૪/-
૪ બીવેરીયા બાસીયાના ૩ કી.ગ્રા ૬૩૦/-
૫ સેન્દ્રીય ખાતર ૩૦૦ કી.ગ્રા. ૧૫૦૦/-
૬ ટ્રાઇકોડર્મા પાઉડર ૩ કી.ગ્રા. ૩૧૫/-
૭ ઓર્ગેનીક મેન્યુર ૨ કી.ગ્રા. ૩૬૦/-
  કુલ રકમ ૪૫૭૭/-
  સહાયની રકમ ૨૨૮૯
  ખેડુતોએ ભરવાની થતી રકમ ૨૨૮૯/-

નોંધ-યોજના વહેલા તે પહેલાના ધોરણે હોય ગ્રામસેવક(ખેતી)/વિસ્તરણ અધિકારી(ખેતી)અથવા ખેતીવાડી શાખા ધારી નો સંપર્ક કરવો(એક હેક્ટર જમીન ધરાવતા ખેડુતો માટે)