ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં તેમને પોસ્ટિંગ આપવામાં આવી છે. વર્ષ 2021 અને 2022 ની બેચના આ આઈપીએસ અધિકારીઓએ હૈદરાબાદ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીમાં તાલીમ પૂર્ણ કરતાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. સરકારે તમામ જગ્યાઓ નવી ઊભી કરીને ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ધારીમાં ASP ની નવી પોસ્ટ ઊભી કરવામાં આવી છે. અને IPS જેવીર ગઢવીને ધારીનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
વર્ષ 2021 અને 2022 ની બેચના આ આઈપીએસ અધિકારીઓએ હૈદરાબાદ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીમાં તાલીમ પૂર્ણ કરતાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. સરકારે તમામ જગ્યાઓ નવી ઊભી કરીને ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં વિસાવદરના ASP તરીકે રોહિત કુમારને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
જુઓ કોને કોને અપાયું પોસ્ટિંગ








