બગસરા, રૂપેશ રૂપારેલિયા/ બગસરા પૂજ્ય શ્રી આપાગીગા ગાદી મંદિર ખાતે અમરેલી જિલ્લા એસપી શ્રી હીમકર સાહેબ ગાદી મંદિરના દર્શને તેમજ પૂજ્ય મહંતશ્રી જેરામબાપુ ના આશીર્વાદ લીધા હતા તેમજ કોઠારી શ્રી હરિબાપુ ગાદી મંદિરનો પરિચય અને સેવાકીય પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી આ સાથે બગસરા શહેરના પોલીસ સ્ટેશના અધિકારીઓ તેમજ મહેશભાઈ વ્યાસ ભરતભાઈ સોમાણી નીતિનભાઈ ડોડીયા મહેશભાઈ માંડલિયા ડો ગૌરવ કાપડિયા રમેશભાઈ હિરપરા મનસુખબાપુ ભગત તથા ગાદી મંદિર સેવક પરિવાર ઉપસ્થિત રહ્યા હતા રહ્યા હ







