કેન્દ્રીય આયુષમંત્રી શ્રીપદ નાયકના અને તેમના પત્નીનો કર્ણાટકમાં રોડ અકસ્માત થયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી નાયકના પત્ની વિજયા નાયક  અને તેમના સેક્રેટરીનુ નીપજ્યું મોત. શ્રીપદ નાયકની તબીયત હાલ ગંભીર હોવાના સમાચાર મળી રહ્યા છે