બોલિવુડમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓ કોરોનના સકંજામાં આવી ચૂક્યા છે ત્યારે આજે ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની ચપેટમાં આવી છે. આ સાથે જ આજે જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.