બગસરા, રૂપેશ રૂપારેલિયા / બગસરા માં ગણેશ ઉત્સવ અને ઈદ એ મિલાદ ને લઈ બગસરા પોલીસ સ્ટેશને P.I.સાળુકે સાહેબ તેમજ PSI ગઢવી સાહેબ તેમજ PSI ગીડા મેડમ ગણપતિ પંડાલના દરેક આયોજક સાથે બેઠકયોજી અને ચર્ચા કરેલ.
બેઠકમાં P.I.સાળુકે સાહેબે જણાવેલ કે ગણેશ વિસર્જનમાં કોઈ પણ આયોજક ડી.જે.માં ભડકાઉ ગીતો વગાડવા નહિ તેવી કડક સૂચના આપેવા માં આવેલ. આ ઉપરાંત P.I.સાળુકે સાહેબ દ્વારા રોજ બગસરામાં મુખ્ય માર્ગો ઉપર માર્ચ કરવામાં આવે છે જેથી ગામની શાંતિમાં ભંગ ન પહોંચે તેની કડકાઈ પૂર્ણ તકેદારી રાખવામાં આવે છે.







