શાસ્ત્રી કથાકાર શ્રી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા સનાતન પુરાણ કથા પ્રવક્તા પૂ. ભરતભાઈ શાસ્ત્રી ધારીવાળા ( બામટા)ને જન્મ દિવસ નિમિત્તે તેમનું જીવન સુખમય આરોગ્યપ્રદ અને આનંદપ્રિય રહે અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરીને કુટુંબ તથા રાજગોર સમાજનું નામ રોશન કરે એવી રાજેશ્વર દાદાને હ્દય પૂર્વકની પ્રાર્થના સહ જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન