અવસાન નોંધ
બાબરા. ગૌવા.ચંદુભાઈ કેશવલાલ સેદાણી ના પુત્ર સ્વ. ભરતભાઈ ચંદુભાઈ સેદાણી તે દિપકભાઈ સેદાણી ના નાના ભાઈ શ્યામભાઈ રામભાઇ ના પીતા શ્રી ધ્રૂવભાઈ ના કાકા મનસુખભાઇ કેશવલાલ શીગાળા ના જમાઈ નું તા. 18/11/2025 ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે તેમનુ ઉઠમણું તથા પીયર પક્ષ ની સાદડી તા.20/11/2025 ને ગુરૂવારે સાંજે 4 થી 5 લોહાણા મહાજન વાડી બાબરા રાખેલ છે






